શિયાળામાં કરો આ વસ્તુ સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
શરીરમાં ઉર્જાની ઉણપ ની અસર દિવસભરના કામ ઉપર પડતી હોય છે. ખાવા-પીવાની ઘણી બધી વસ્તુઓ પોષક તત્વો આપવાની સાથે શરીરને પણ એનર્જી આપે છે. માટે જ ઠંડીની સીઝનમાં એને આહારમાં સામેલ કરવી જોઈએ. એનાથી શરીરની એનર્જી જળવાઈ રહે છે અને થાક લાગતો નથી. ખાસ કરીને ઠંડીની સીઝનમાં બધા શરીરમાં આળસ અને એનર્જીની ઉણપને અનુભવતા હોય … Read more