પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

ગેસ નો ઉપચાર

આજકાલ ડાયટ અને લાઇફસ્ટાઇલમાં સમાનતા ન હોવાને કારણે પેટમાં ગેસની સમસ્યા થવી એ સામાન્ય વાત બની ગઈ છે. પણ આયુર્વેદ અનુસાર જેટલા પણ પેટના રોગો છે એ બધા આપણા શરીરના ત્રિદોષના કારણે થાય છે. એટલે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને શાંત કરવાના ઉપચાર કરવા જોઈએ. ગેસની બીમારી કોઈ સ્વતંત્ર રોગ નથી પણ પાચનતંત્રની … Read more

વાળની કોઈપણ સમસ્યા હોય તો અપનાવો આ ઉપાય

hair loss.

છેલ્લા કેટલાક વર્ષોથી આપણે વાળની સમસ્યા અંગે સજાગ થયા છીએ . વાળ એ ચહેરાની સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ આજકાલ ઘણા લોકોને વાળ ખરવા અને વાળમાં ખોડો થવાની વગેરે જેવી સમસ્યાઓ રહેતી હોય છે. તો વળી સાથે ઓઈલી સ્કિનની સમસ્યા પણ સતાવતી હોય છે. માર્કેટમાં ઓઈલી અને વાળ માટેની અનેક પ્રકારની પ્રોડક્ટ મળે … Read more

ચણા ખાવાના ફાયદા રોજ સવારે ખાઓ પલાળેલા દેશી ચણા

ચણા ખાવાના ફાયદા

ચણા ખાવાના ફાયદા-આપણા બધાના ઘરોમાં દેશી ચણાનું સેવન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. દેશી ચણાને પલાળીને ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ સવારે જો નાસ્તામાં એક મુઠ્ઠી દેશી ચણા ખાવા આવે તો એને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારણ માનવામાં આવે છે. દેશી ચણાને આખી રાત પાણીમાં પલાળી … Read more

તમારા રોજિંદા જીવનમાં અપનાવી લો આ ટિપ્સ ક્યારે દવાખાને જવાની જરૂર નહિ પડે

હેલ્થ ટિપ્સ ગુજરાતી health tips

મન અને શરીરને સ્વસ્થ રાખે એવી સારી આદતો ખૂબ જ ફાયદાકારક છે. તમે પણ તમારી રોજિંદી આદતોમાં આ ટિપ્સને સામેલ કરશો તો નાની-મોટી બીમારીથી બચી શકાય છે. દરેકની જીવન પ્રણાલી અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ સ્વસ્થ અને લાંબા જીવનની આશા રાખતો હોય છે એ માટે પ્રયત્ન કરતો હોય છે. આજે અમે આજે તમને એવી … Read more

100 થી વધારે બિમારી થઇ જશે દુર કરો માત્ર આ ફળનું સેવન

anjir-na-fayda-benefit-anjeer-in-gujarati

અંજીર શબ્દથી તો આપ સૌ પરિચિત હશો જ, ડ્રાઇફ્રૂટમાં અંજીર તમે ઘણીવાર ખાધું હશે, પણ શું તમે જાણો છો કે અંજીરનું ફળ પણ હોય છે. આ ફળ વિશે બહુ ઓછા લોકોને માહિતી હશે પણ અંજીરનું ફળ ગુણોથી ભરપૂર છે. એટલે જરાય મોડું કર્યા વગર આજે જ અંજીરનું ફળ ખાવાનું શરૂ કરી દો. અંજીરના ફળમાં મેગ્નેશિયમ, … Read more

દરેક મહિલા માટે ખૂબ જ કામની 7 ટિપ્સ જીવનભર રાખશે સ્વસ્થ્ય અને મજબૂત

woman-usefull-tips

સ્ત્રીઓ ઘર પરિવાર અને બાળકોમાં એટલી હદે વ્યસત થઈ જતી હોય છે કે એ પોતાની જાત પર ધ્યાન આપી શકતી નથી, જેના કારણે તેમનું શરીર નબળું પડતું જાય છે. પણ પોતાના શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન ન આપવું એ લાંબા સમયે મોંઘું પડી શકે છે. એમાંય જે સ્ત્રીઓ ઘરની સાથે સાથે ઓફિસની પણ જવાબદારી સંભાળતી હોય … Read more

રોજ સવારે ખાલી પેટે મખના ખાવાથી થશે આ 6 રોગો દૂર સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક

મખના ના ફાયદા

આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્ય ઘણા સજાગ થઇ ગયા છે. જો કે એ ખુબ સારી વાત છે. પણ ઘણીવાર પૂરતી માહિતી અને સાચી માહિતી ના હોવાને લીધે તેઓને જોઈએ એવો ફાયદો મળતો નથી. આજે અમે એક એવી વસ્તુ વિશેની માહિતી તમારી માટે લાવ્યા છે જે તમે તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય … Read more

જો તમે પણ લીધી છે હાલમાં જ કોરોના વેકસીન તો જો જો ભૂલેચુકે ન કરતા આ કામ

કોરોના વેકસીન

છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાએ જાણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શરૂઆતમાં કોરોનાનો ખોફ એ હદે હતો કે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હતા, પણ હવે કોરોનાની વેકસીન આવી ગઈ છે એટલે લોકોએ જરા હળવાશ અનુભવી છે. કોરોનાની આ વેકસીન તમારું કોરોના સામે રક્ષણ કરે છે એટલે કોરોનાની વેકસીન દરેક વ્યક્તિએ અચૂક લેવી જ … Read more

હાર્ટ એટેકથી બચવા આજથી જ કરો આ 5 કામ

હાર્ટ એટેકથી બચવા માટેના  ઉપાય

આજકાલ લોકોના જીવનનો કઈ ભરોસો નથી રહ્યો, કાલે હસતો રમતો માણસ આજે દુનિયા છોડીને ચાલ્યો જાવ એવા અઢળક કિસ્સા આપણે સાંભળ્યા છે. 40- 45 વર્ષની ઉંમરમાં ય લોકોને અચાનક છાતીમાં દુખાવો ઉપડેને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યાં સુધી તો કેસ ખલાસ થઈ જાય એવા કિસ્સા આપણી આંખો સામે જ બનતા હોય છે. હાર્ટ એટેકના કારણે … Read more

ગોળ ખાવાથી થાય છે આટલાં બધાં ફાયદાઓ જાણો

ગોળ ખાવાના ફાયદા.

આપણા ઘરના વડીલો આપણને ઘણીવાર કહેતા હોય કે અમે તો પહેલા ફક્ત ગોળ અને રોટલો ખાઈને પણ દિવસો કાઢેલા છે. એ વાત અલગ કે તેમની પરિસ્થિતિને કારણે તેમને એ ખાવું પડતું હતું પણ તમને જાણીને નવાઈ લાગશે કે એ જ સાચું અને હેલ્થી ભોજન છે. જો તમે આજથી જ તમારા નિયમિત ભોજનમાં ગોળ લેવાનું શરુ … Read more