વધેલા રોટલીના લોટમાંથી બનાવો 10 પ્રકાર અલગ અલગ નવો નાસ્તો
વધેલા રોટલીના લોટમાંથી બનાવો નવો નાસ્તો મઠીયા બનાવવા રીત સામગ્રી: 2 કપ વધેલો રોટલીનો લોટ 1/2 કપ દહીં 1/2 ચમચી મીઠું 1/4 ચમચી મરચું પાવડર 1/4 ચમચી જીરું તેલ તળવા માટે રીત: એક બાઉલમાં રોટલીનો લોટ, દહીં, મીઠું, મરચું પાવડર અને જીરું મિક્સ કરો. મિશ્રણને બરાબર મસળીને લુઆ બનાવો. કડાઈમાં તેલ ગરમ કરો અને લુઆને … Read more