om mantra દરેક દુઃખની દવા છે આ ચમત્કારી મંત્ર જાણો

om mantra 

om mantra  આજે આપણે જોઇશું, બ્રહ્માંડના સૌથી શક્તિશાળી એક શબ્દ વિષે જે શબ્દને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ધાર્મિક સ્થાન આપવામાં આવ્યું છે. એવા ૐ વિશે. ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિનું પ્રતીક, ઓમ વગર હિન્દુ ધર્મશાસ્ત્રમાં બધું જ અધૂરુ માનવામાં આવે છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી આજ દિવસ સુધી લગભગ દરેક ધર્મમાં ઓમકારનું પોતાનું … Read more

આ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ઓપરેશન કરવામાં આવે છે સાવ મફતમાં જાણો

hospital

કહેવાય છે કે ભગવાન દુશ્મનને ય કોર્ટ કચેરી અને હોસ્પિટલનો દાદરો ન ચડાવે. પણ દર વખતે આપણે ઇચ્છીએ તેવુ જ ક્યાં બનતું હોય છે. ક્યારેક એવો આકસ્મિક ખર્ચ આવી પડે છે. એમાંય ય કુટુંબમાં ઉંમર લાયક વ્યક્તિ હોય એટલે આ ચિંતા આપણને કાયમ સતાવતી રહે છે. પણ આજે અમે તમારી આ ચિંતાને અમુક હદ સુધી … Read more

તમારા ઘરનું લાઈટ બિલ વધારે આવે છે તો આ રીતે બચાવો

reduce light bill

લાઈટ બિલ આજના જમાનામાં એકપણ ઘર એવું જોવા નહીં મળે જ્યાં વીજળીનો ઉપયોગ ન થતો હોય. તમે જોયું હશે કે થોડીવાર માટે પણ જો લાઈટ જતી રહે તો લોકો ઊંચા નીચા થઈ જાય છે. અને એમાંય જે રીતે અત્યારે વિકાસે વેગ પકડ્યો છે ત્યારે મોટી મોટી ઇમારતોમાં લિફ્ટ અનિવાર્ય હોય છે. એવામાં જો લાઈટ ન … Read more

જો તમારા બાળકને આજીવન માટે સ્વસ્થ અને મજબૂત બનાવવા માંગતા હોવ તો ખવડાવો આ વસ્તુ

Sabudana Khichdi benefit.

નાના બાળકોથી મોટા વ્યક્તિ સુધી દરેકને દરરોજ એક જ પ્રકારનો નાસ્તો કરવો પસંદ હોતો નથી. તો પણ મોટી વ્યક્તિઓ તો માની જાય છે, પરંતુ બાળકોની જીદ આગળ નમતું ચોખ્ખો પડે છે અને બાળકો પોતાના મન પ્રમાણે પસંદગીની વસ્તુઓ ખાતા હોય છે. એવામાં દરેક માતાને પ્રશ્ન થાય છે કે, મારા બાળક પણ હેલ્ધી હોય અને તેમના … Read more

ઘઉં અને મેંદાની રોટલીના બદલે ખાઓ આ લોટની રોટલી થોડા જ દિવસોમાં વજન ઓછુ થઈ જશે

health benefits

આજે લગભગ દરેક વ્યક્તિ માટે એમના વધતા જતા વજનને કાબુમાં રાખવું એ સૌથી મુશ્કેલ કામ બની ગયું છે. લોકો પોતાનું વજન કંટ્રોલમાં કરવા માટે જુદી જુદી જાતના ડાયટ પણ ફોલો કરતા હોય છે ઉપરાંત પરસેવો પાડીને વર્કઆઉટ પણ કરતા હોય છે તેમ છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જો તમે પણ તમારા વધતા જતા વજનને કાબુમાં … Read more

બ્યુટી પાર્લર ગયા વગર જ ચહેરો ગોરો દૂઘ જેવો થઈ જશે કરો આ ઉપાય

glowing skin

સ્ત્રીઓને પોતાની glowing skin ત્વચા હંમેશા સુંદર અને ચમકદાર રહે એની ચિંતા સતત સતાવતી હોય છે અને એ માટે તેઓ બજારમાંથી જાત જાતના પ્રોડક્ટ્સ ખરીદે છે અને પોતાની ત્વચા પર એનો ઉપયોગ કરતા ખચકાતી નથી. પણ શું તમને એ વાતનો ખ્યાલ છે કે આ પ્રોડક્ટસમાં રહેલું કેમિકલ તમારી ત્વચાને કેટલું બધું નુકશાન પહોંચાડી શકે છે … Read more

મોંઘામાં મોંઘી ક્રીમો ને પાછળ છોડી દેશે આ આયુર્વેદિક ઉપાય

Malai face pack

શું તમે પણ આ ગરમીની ઋતુમાં ગોરી ત્વચા મેળવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો ? શું તમે એના માટે ક્યારેય તમારા ફ્રીજમાં રાખેલી મલાઈનો ઉપયોગ કર્યો છે ? તો તમારો જવાબ ના જ હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે, મલાઈ તમારી ત્વચા પર અસરકારક કામ કરી શકે છે. મલાઈ ના ઉપયોગ દ્વારા … Read more

દિવાળીમાં આ સરળ રીતે કરો ઘરની સફાઇ નહી લાગે વધુ સમય જાણો

diwali 2022.

દિવાળી આવે એ સાથે જ ગૃહિણીઓ ઘરની સાફ સફાઈમાં લાગી જતી હોય છે. એવામાં જો તમને અમુક સ્માર્ટ ટિપ્સ મળે જે તમારા કામને સરળ બનાવી શકે તો કેવું સારું. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ દિવાળીની સફાઈ માટેની કેટલીક ટિપ્સ. બાથરૂમ સાફ કરવાની ટિપ્સ દિવાળીની સફાઈની વાત હોય અને બાથરૂમની સફાઈની વાત ન આવે … Read more

જુના માં જુનો ગેસ સાફ અને ચાલુ થઈ જશે જાણો ગૃહિણીઓ જરૂર વાચે

clean gas burner

ગૃહિણીઓ જે રસોડા પર રાજ કરે છે એ રસોડામાં ગેસ સ્ટોવનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. અને એટલે જ એના પર ગંદગી પણ વધુ જામતી હોય છે. એવામાં ગેસ સ્ટવની સાફ સફાઈ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણીવાર ગેસ સ્ટવ એટલો બધો ગંદો થઈ જાય છે કે તેની ઉપર પડેલો ખોરાક બળી … Read more

ખરતા વાળ અટકાવવા છે તો દરરોજ ખાવાનું શરૂ કરી દો આ વસ્તુ

hair fall solution

ખરતા વાળ  આજે દરેક વ્યક્તિ ખરાબ લાઇફસ્ટાઇલ, ધૂળ, પ્રદુષણ અને કેમિકલ પ્રોડક્ટ્સના આડેધડ ઉપયોગન કારણે વાળની ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આમ તો વાળ ખરવાના ઘણા કારણો છે, નાનાથી માંડીને મોટા સુધી બધા જ ન વાળ ખરતા આપણે સૌએ જોયા જ છે. વાળ ખરવાનું એક ખાસ કારણ પોષકતત્વોની ઉણપ પણ હોઈ શકે છે. … Read more