જો મહિલાઓ આટલું ધ્યાન નહીં રાખે તો 40 ની ઉંમર બાદ થશે હેરાન
ઘરના કામ પુરા કરવાની ભાગ-દોડમાં સ્ત્રીઓ ઝડપથી કામ પૂરું કરવાની ઉતાવળમાં અજાણપણે ઘણી એવી આદતો અપનાવી લેતી હોય છે જેના કારણે આપણે ઘણી શારીરિક તકલીફ સહન કરવી પડતી હોય છે. એમાંય વળી 40 ની ઉંમર પછી તો આવી ખોટી આદતોના કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને એમાંની એક છે પગનો દુખાવો. 40 … Read more