ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી
ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી ઉંધીયું બનાવતા માટેની સામગ્રી ½કપ વટાણા ½કપ લીલાં ચણા ½કપ તુવેરના દાણા ગરમ પાણી જરૂર મુજબ 1ચમચી ખાંડ 1 1ચમચી લીંબુ નો રસ 1ચમચી ગરમ મસાલો 4-5ચમચી ગરમ તેલ 1કપ બટેટા 1કાચી કેળા ½કપ તેલ 1ચમચી અજમો 1ચમચી સફેદ તલ 1ચપટી હિંગ 1ચમચી આદુ મરચા ની પેસ્ટ 1ચમચી ઝીણું સુધારેલું લીલું લસણ 1કપ સુરતી પાપડી ½કપ વાલોર પાપડી ½કપ તિંડીલા 5રીંગણ 1કપ કંદ 1કપ સૂરણ 1કપ સ્વીટ પોટેટો ગ્રીન મસાલો બનાવવા … Read more