મોં ના ચાંદા, ખાંસી, બેસેલો અવાજ માંથી છુટકારો મેળવવાનો અસરકારક ઉપાય

mouth ulcer home remedy

natural remedies તમે કાથાનું નામ તો સાંભળ્યું જ હશે, કાથો ખેરના વૃક્ષના લાકડામાંથી બને છે, આયુર્વેદ અનુસાર કાથો ઠંડો હોય છે જે કુષ્ટ રોગ, મેદસ્વીતા, ખાંસી, મુખ રોગ, ઘા, રક્તપિત્ત, ઇજા જેવા રોગોમાં અકસીર સાબિત થાય છે. શરીરને અલગ અલગ રોગોથી બચાવવા કાથો ઉપયોગી છે કાથો સામાન્ય રીતે પાનમાં લગાવવામાં આવે છે, પાનમાં લગાવવામાં આવતો … Read more

1 દિવસમાં આંતરડાને સાફ કરી ગેસ અને કબજિયાતના દરેક રોગને કરી દેશે ગાયબ જાણો

home remedies constipation

આજકાલ મોટાભાગના લોકોમાં પેટને લગતી તકલીફોનું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે આજે મોટાભાગના લોકોને આખો દિવસ બેસીને જ કામ કરવાનું હોય છે અને એ કારણે એમનું હલન ચલન સાવ નહિવત હોય છે યોગ્ય સમયે કસરત ન કરવાથી કે પછી પૂરતો શારીરિક શ્રમ ન કરવાથી પેટને લગતી તકલીફો થવા લાગે છે. આ ઉપરાંત આંતરડા પણ … Read more

રાત્રે સૂતા પહેલા બસ આ એક વસ્તુ મોઢામાં મૂકીને સુઈ જાઓ અનેક રોગોમાં અસરકારક

benefits of cardamom

ઈલાયચી ના ફાયદા પ્રાચીન સમયથી આપના ભારતીય રસોડામાં એવા ઘણા બધા મસાલાઓ મળી આવે છે જેમાં ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે અને આવો જ એક મસાલો છે ઈલાયચી. ઈલાયચીમાં સારા પ્રમાણમાં ઔષધીય ગુણો રહેલા છે. ઈલાયચીને ચામાં નાખવાથી ચાનો સ્વાદ તો વધી જાય જ છે પણ ઘણા લોકો ઈલાયચીને પાન મસાલામાં પણ ઉમેરાવતા હોય … Read more

લોહીની ઉણપ, પેશાબમાં થતી બળતરા જેવા અનેક રોગોમાં અસરકારક છે આ ફળ

health benefits of phalsa

એવા અનેક ફળ છે જેના વિશે આપણને ખબર હોતી નથી. આપણે એના ગુણો વિશે પણ જાણતા નથી.એવું જ ફળ છે ફાલસા. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પણ ફાલસાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ફળ ભારત સિવાય પાકિસ્તાન, થાઈલેન્ડ અને લાઓસ માં પણ ઉગાડવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે એના ફાયદા વિપુલ પ્રમાણમાં છે. તેમાં આયર્ન, ફોસ્ફરસ, વિટામિન … Read more

રાત્રે સુતા પેહલા નાભીમાં હળદર લગાવવાથી થતા ફાયદા જાણો

turmeric benefit

હળદર ના ફાયદા મોટાભાગે દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ ચોક્કસપણે થતો જ હોય છે. હળદરનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા ઉપરાંત આયુર્વેદમાં ઘણા બધા રોગોની દૂર કરવા માટે પણ કરતા હોઈએ છીએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલા છે માટે તેનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારી દૂર થાય છે. ઉપરાંત જો પગમાં અંદરનો માર વાગ્યો હોય … Read more

નબળાઈ દૂર કરવાનો હવે કાયમી ઈલાજ મળી ગયો છે જાણો

moong dal soup

મગની દાળ તો તમે બધાએ જોઈ અને ખાધી જ હશે, બીજા બધા કઠોળ કરતા એ વધુ સ્વાદિષ્ટ અને અલગ હોય છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જો તમે તમારી ઇમ્યુનિટી વધારવા માંગો છો તો તમારે તમારા આહારમાં મગની દાળનો સમાવેશ કરવો જોઈએ. જો તમે વજન ઘટાડવા માંગો છો તો પણ મગની દાળ એક … Read more

વડીલો અને ડોકટરો પણ આપે છે આ અનાજ ખાવાની સલાહ જાણો

millet benefits

બાજરો ખાવાના ફાયદા ગુજરાતના ગામડામાં વર્ષોથી ખવાતું ધાન્ય એટલે બાજરો. બાજરી ત્રણેય ઋતુમાં પાકે છે. પહેલાના લોકો રોજેરોજ બાજરાનો રોટલો ખાતા. પણ હવેના સમયમાં શહેરોમાં તો બાજરાનું સેવન સાવ ઓછું થઈ ગયું છે. ને હવે તો ગામડામાં પણ લોકો ઘઉંની રોટલી ખાતા થઈ ગયા છે. તો આજે અમેં તમને એ ભુલાઈ રહેલા બાજરાના કેટલાક ફાયદા … Read more

કમરનો દુખાવો, વાળ ખરવા થાક જેવાં લક્ષણો જણાય તો હોય શકે છે વિટામિન ડી

vitamin d

આપણે જાણીએ છીએ કે, સ્વસ્થ શરીર માટે શરીરમાં તમામ પ્રકાર ના જરૂરી પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. એ જ રીતે વિટામિન ડી પણ એમાંનું એક મહત્ત્વનું પોષક તત્વ છે. જે વ્યક્તિને સ્વસ્થ રાખે છે. વિટામીન-ડી નો સૌથી મોટા સ્ત્રોતની વાત કરીએ તો, જે આપણને ફ્રીમાં મેળવી શકે છે, તે છે સૂર્યપ્રકાશ. વિટામિન ડી … Read more

શેરડીના રસ ફાયદા કેલ્શિયમની ઉણપ, હાડકા મજબુત, કેન્સર જેવી બીમારીઓથી બચાવવા કરો આ વસ્તુનું સેવન

Sugar cane

શેરડીના રસ ફાયદા છ રસમાં ગળપણ નું મહત્વ વિશેષ છે. ગોળ, ખાંડ, સાકર વગેરે ગળ્યા પદાર્થો શેરડી ના રસ માંથી બનાવવામાં આવે છે. શેરડી ભારતમાં મૂળ આસામ અને બંગાળની વતની છે. ભારતના પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, દક્ષિણ ભારત વગેરે જેવા સ્થળોએ શેરડીનું વાવેતર કરાય છે. ભારત ઉપરાંત ક્યુબા, જાવા, પૂર્વ આફ્રિકા વગેરેમાં પણ શેરડીનું … Read more

કસરત કે જીમમાં ગયા વગર વજન ઉતારવા માટે કરો આ ઉપાય

wild-mint

ઉનાળાની ગરમીમાં લગભગ બધા ભારતીય ઘરમાં ફુદીનો જોવા મળે છે. ફુદીનાનો ઉપયોગ ઘણી વાનગીઓ અને પીણાંમાં કરવામાં આવે છે. ફુદીનો કોઈપણ વસ્તુનો સ્વાદ વધારવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનાના પાનનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. જેમકે ચટણી, રાયતા, ડિટોકસ વોટર, જ્યુસ વગેરેમાં, ફુદીનાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ … Read more