મોંઘામાં મોંઘી ક્રીમો ને પાછળ છોડી દેશે આ ઉપાય ચહેરો થઈ જશે ચમકદાર

face cleanser

face cleanser આપણે સૌ એલોવેરાના અદભુત ફાયદા વિશે વધતા ઓછા અંશે જાણીએ જ છીએ. એમાંય સ્કિન માટે તો એલોવેરાને અમૃત સમાન માનવામાં આવે છે કારણ કે એલોવેરા પ્રાકૃતિક એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે જેના કારણે તેનામાં ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરી શકવાની ક્ષમતા રહેલી છે. સ્કિનને હાઇડ્રેટ કરવામાં અને બળતરા, કરચલીઓ, ડાઘને દૂર કરવામાં એલોવેરા ખૂબ જ … Read more

જુના માં જુનો ગેસ સાફ અને ચાલુ થઈ જશે જાણો ગૃહિણીઓ જરૂર વાચે

clean gas burner

ગૃહિણીઓ જે રસોડા પર રાજ કરે છે એ રસોડામાં ગેસ સ્ટોવનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. અને એટલે જ એના પર ગંદગી પણ વધુ જામતી હોય છે. એવામાં ગેસ સ્ટવની સાફ સફાઈ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણીવાર ગેસ સ્ટવ એટલો બધો ગંદો થઈ જાય છે કે તેની ઉપર પડેલો ખોરાક બળી … Read more

ખરતા વાળ અટકાવવા છે તો દરરોજ ખાવાનું શરૂ કરી દો આ વસ્તુ

hair fall solution

ખરતા વાળ  આજે દરેક વ્યક્તિ ખરાબ લાઇફસ્ટાઇલ, ધૂળ, પ્રદુષણ અને કેમિકલ પ્રોડક્ટ્સના આડેધડ ઉપયોગન કારણે વાળની ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આમ તો વાળ ખરવાના ઘણા કારણો છે, નાનાથી માંડીને મોટા સુધી બધા જ ન વાળ ખરતા આપણે સૌએ જોયા જ છે. વાળ ખરવાનું એક ખાસ કારણ પોષકતત્વોની ઉણપ પણ હોઈ શકે છે. … Read more

દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડા જાણો

water candle

દિવાળી નો તહેવાર હવે થોડા જ દિવસમાં આવી રહ્યો છે, અને આપણે સૌ જાણીએ છીએ તેમ દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, દિવાઓનો તહેવાર. દિવાળીના દિવસે દરેકેદરેક ઘરમાં લોકો માટીના કોડિયામાં દીવો કરી એને પોતાના આંગણે અને ઘરમાં મુક્ત હોય છે, કેટલાક રંગબેરંગી મીણબત્તીનો પણ ઉપયોગ કરતા હોય છે. હવે તો માર્કેટમાં જાત જાતના ને ભાત ભાતના … Read more

kitchen tips ખૂબ જ ઉપયોગી 15 કિચન ટિપ્સ જાણો

kitchen tips

kitchen tips ઘણીવાર તમે જોયું હશે કે રસોઈમાં અમુક વસ્તુ વધતી ઓછી હોય તો એનો આખો ટેસ્ટ ફરી જાય છે અને આવા સમયે કોઈપણ સ્ત્રી મુંઝવણમાં મુકાઈ જાય એ તો સ્વાભાવિક જ છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એવી કેટલીક ટિપ્સ લઈને આવ્યા છે જેની મદદથી તમે તમારી બગડેલી … Read more

સાંધાના દુખાવા, માથાનો દુખાવો , હાડકાંના દુખાવા, પેટની સમસ્યા ને દુર કરવા કરો આ ઉપાય

home remedies

આજના લેખમાં અમે તમને બે પ્રયોગ વિશે જણાવીશું. જેમાં એક પ્રયોગ તમારે સવારે અને બીજો પ્રયોગ બપોરે કે, સાંજે જમ્યા પછી કરવાનો છે. આ પ્રયોગ શરીરને નવી ઊર્જા લાવવા માટે, હાથ પગમાં કમજોરી આવી ગઈ હોય તો, ખાલી ચડતી હોય, માથાનો દુખાવો થતો હોય, પેટના રોગ, પાચનશક્તિ નબળી પડી ગઈ હોય તો એના માટે ખૂબ … Read more

ઉનાળામા લુ લાગવાથી લાભકારી છે આ વસ્તુનું સેવન

summer

વધુ માત્રામાં પાણી પીવું  વધારે માત્રામાં પાણી પીવું જોઇએ. જેથી શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે. ઉનાળામા લુ ન લાગે એ માટે સફેદ રંગ અથવા તો આછા રંગના ખુલ્લા સુતરાઉ કપડા પહેરવા જોઈએ. ઘરેથી નિકળતા પહેલા થોડુંક કંઈક ખાઈને પાણી થી પેટ ભરેલું હોવું જોઈએ. શરીરમાં પાણીની ઉણપ થવી જોઈએ નહીં. કામના સમયે સમયાંતરે આરામ કરવો … Read more

kitchen tips 15 ઉપયોગી કિચન ટીપ્સ દરેક મહિલાઓ જરૂર વાંચે

kitchen tips.

kitchen tips | કિચન ટીપ્સ દરેક ઘરમાં નવી નવી વાનગીઓ બનતી જ હોય છે. નવી નવી વાનગીઓ બનાવવી એ સ્ત્રીઓની પસંદ પણ હોય છે અને કળા પણ. ઘણી વાનગીઓ એવી હોય છે જેને બનાવવા માટે ખાસ કાળજીની જરૂર પડે છે. જો જરા સરખી પણ ભૂલ થાય તો વાનગીના સ્વાદમાં ફેર પડી જતો હોય છે. ઘરના … Read more

હવે વોશિંગ મશીન ને સાફ કરો અંદર અને બહારથી ફક્ત 10 મિનિટમાં

washing machine cleaning

આપના કપડાને ચોખ્ખાં ચણાક કરતું વોશિંગ મશીન પણ અંદરથી અને બહારથી બંને તરફ સ્વચ્છ હોવું જોઈએ. જરા સરખી રાખેલી તમારી કાળજી તમારા ટોપ લોડ વોશિંગ મશીનને નુકસાન થવાથી બચાવી શકે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે વસ્તુઓની પૂરતી કાળજી નથી લેતા જેના કારણે એ વસ્તુ એક દિવસ અચાનક બગડી જાય છે. તમને ખ્યાલ … Read more

સાંધાના દુખાવાનો 100% ટકા દેશી ઉપાય જાણો

sandhana-dukhava-no-ilaj

સાંધાના દુખાવા હાલના સમયમાં લગભગ ઘણા બધા લોકોને કમર અને હાથ પગ તથા સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે.  મોટાભાગે ઠંડી ઋતુમાં એ વધુ થતી સમસ્યા છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે તાપમાન ઓછું હોવાને કારણે રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે અને સ્નાયુઓમાં અકડન ની સમસ્યા થવા લાગે છે. ત્યારે આમાં થોડી પણ સાવધાની રાખવામાં આવે તો સ્નાયુઓમાં … Read more