ઘરમાંથી મચ્છર ભગાડવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય
મચ્છર ભગાડવા માટે અત્યારના સમયમાં રસ્તા પર ઘરની આસપાસ, બગીચાઓમાં અને આજુબાજુ યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં ન આવે તો એ જગ્યાઓમાં ભરપૂર માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે ઘણી બધી બીમારીઓ પણ થાય છે. વર્ષની એક પણ ઋતુ એવી નથી હોતી કે જ્યારે મચ્છરોનો ઉપદ્રવ ન હોય. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસુ હોય … Read more