આલું નાન બનાવવાની રીત
આલું નાન બનાવવાની રીત જરૂરી સામગ્રી લીંબુનો રસ 1 ચમચી લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી સફેદ તલ જરૂર મુજબ કલોંજિ જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ ઘી / તેલ / માખણ જરૂર મુજબ બેકિંગ સોડા 2-3 ચપટી પીસેલી ખાંડ 1 ચમચી છીણેલું પનીર 200 ગ્રામ બાફેલા બટાકા 2-3 ઝીણી સુધારેલી ડુંગળી 1 ઝીણા … Read more