કેળાની છાલ માંથી બનાવેલું ફેસપેક દૂર કરશે મોઢા ઉપર રહેલા તમામ ખીલ સફેદ દાગ
દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે એની સ્કિન એકદમ ડાઘ રહિત અને ચોખ્ખી હોય. પણ ક્યારેક સ્કિન પર આવેલી અણગમતી વસ્તુઓ તમારા ચહેરાને ખરાબ બનાવી દે છે. અને એના કારણે તમારે ક્યારેક શરમમાં મુકાવાનો વારો આવે છે. આવી જ એક તકલીફ છે મસાની. અને આજે અમે તમને આ જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેના કેટલાક … Read more