LPG ગેસ બચાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

LPG ગેસ બચાવવા માટે

આજકાલ વધતી જતી મોંઘવારીમાં રાંધણગેસના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, એવામાં જો તમારા ઘરમાં ગેસનો વધુ પડતો વપરાશ થતો હોય તો તમે સતત એ જ વિચારોમાં રહો કે કઈ રીતે ગેસનો વપરાશ ઓછો કરી શકાય તો એ સાવ સ્વાભાવિક વાત છે. રાંધણ ગેસનો વધારે પડતો વપરાશ તમારા મહિનાના બજેટને પણ હલાવી શકે છે. જો … Read more

જીમમાં ગયા વગર ઘરે બેઠા બેઠા વજન કઈ રીતે ઉતારવું જાણી લો આ સરળ રીત

વજન ઘટાડવા માટે

આજકાલ લોકોને એમાંય ખાસ કરીને સ્ત્રીઓને એમના પેટ અને કમરની વધતી જતી ચરબીની સતત ચિંતા થયા કરે છે. એવું તો શું કરવું કે જેના કારણે પેટની ચરબી ઘટે એ સવાલ એમને પરેશાન કર્યા કરે છે, ક્યારેક તો પેટ અને કમર પરની ચરબીને કારણે થાઇરોઇડ, બીપી અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો પણ માણસ ભોગ બને છે, … Read more

OLA એ આપ્યા ગર્લ્સ માટે ખાસ ફીચર મહિલાઓ માટે વરદાન રૂપ સાબિત થશે આ સ્કુટર જાણો

girls-helpfull-ola scooter-feature

OLA કંપનીએ 15મી ઓગસ્ટ 2021ના રોજ ઇલેક્ટ્રિક સ્કુટરના બે નવા મોડલ લોન્ચ કર્યા હતા. અને આ મોડલે માર્કેટમાં આવતાની સાથે જ અન્ય ટુ વહીલરને તગડી ટક્કર આપવા માંડી છે. અને એનું કારણ છે આ ઇલેક્ટ્રિક સ્કુટરમાં વપરાયેલી અદ્યતન ટેકનોલોજી. OLA સ્કુટરમાં રહેલા ફીચર્સ વિશે જાણીને જુવાન જોધ છોકરીઓના માતાપિતા ખૂબ જ ખુશ થઈ જાય એમ … Read more

જો તમે પણ ચહેરા પર ના ખીલ અને ખાડા થી પરેશાન છો તો અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

remove-pimple-face-home-remedy

આજના હાર્ડ એન્ડ ફાસ્ટ જીવનમાં લોકોની ખાણીપીણીની આદતો પણ હાર્ડ એન્ડ ફાસ્ટ બનતી જાય છે. પિઝા, બર્ગર જેવા જંક ફૂડ આજના યુવાનો હોંશે હોંશે ખાઈ તો લે છે પણ પછી એની સીધી અસર તેમના સ્વાસ્થ્યની સાથે સાથે તેમના ચહેરા પર પણ દેખાવા લાગે છે. વધુ પડતા તીખા અને તેલવાળા બહારના આહારને લીધે આજની યુવા પેઢીમાં … Read more

રોજ સવારે ખાલી પેટે મખના ખાવાથી થશે આ 6 રોગો દૂર સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક

મખના ના ફાયદા

આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્ય ઘણા સજાગ થઇ ગયા છે. જો કે એ ખુબ સારી વાત છે. પણ ઘણીવાર પૂરતી માહિતી અને સાચી માહિતી ના હોવાને લીધે તેઓને જોઈએ એવો ફાયદો મળતો નથી. આજે અમે એક એવી વસ્તુ વિશેની માહિતી તમારી માટે લાવ્યા છે જે તમે તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય … Read more

આ રીતે હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પાણી પૂરી

pani puri recipe in gujarati

પાણીપુરી એક એવી વસ્તુ છે જે નાના મોટા લગભગ દરેકને પસંદ હોય છે. ઘણા તો મોટી ઉંમરના લોકો પણ પાણીપુરીની લારી પર ખુબ આનંદથી પકોડી ખાતા હોય છે અને તેમને જોઈને ખરેખર ખુબ મજા પણ આવતી હોય છે કે વાહ ખરેખર જીવન તો આ લોકો જ જીવી જાણે છે. તમે ઘણીવાર એવા મસ્ત વિડિઓ પણ … Read more

વાસી રોટલી ખાવાથી થાય છે આટલા ફાયદા જાણીને તમે ચોંકી જશો

vashi-rotli-khavana-fayda

કેમ છો? આપણા દરેકના ઘરમાં એવું બનતું હોય કે જમવાનું વધારે બની જાય. ઘણીવાર આપણા ઘરની માતાઓ અને ભાભીઓ રોટલી વધારે બનાવી દેતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ રોટલી કે જે તેઓ વધારે બનાવતા હોય છે એ રોટલી તેઓ બીજા દિવસે સવારમાં જયારે નાસ્તો કરવાનો સમય ના હોય ત્યારે ફટાફટ તે બે … Read more

ડેન્ગ્યુ અને ચિકનગુનિયા શા માટે વધી રહ્યો છે કેવી રીતે બચી શકાય જાણો વિગતવાર માહિતી

dengue ane chikungunya thi bach vano upay.

છેલ્લા થોડાક સમયથી દેશમાં ચિકનગુનિયા અને ડેંગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચોમાસામાં મોટાભાગે આ પ્રકારના રોગનો વધુ ફેલાવો થતો જોવા મળે છે. નાના બાળકોથી લઈને ઘરના વડીલો સુધીને આ ગંભીર રોગો એની ઝપેટમાં લઈ લે છે. જેને પરિણામે આખેઆખો પરિવાર હેરાન પરેશાન થઈ જાય છે. જો તમે થોડી કાળજી રાખો તો તમે તમારા પરિવારના … Read more

જો તમે પણ લીધી છે હાલમાં જ કોરોના વેકસીન તો જો જો ભૂલેચુકે ન કરતા આ કામ

કોરોના વેકસીન

છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાએ જાણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શરૂઆતમાં કોરોનાનો ખોફ એ હદે હતો કે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હતા, પણ હવે કોરોનાની વેકસીન આવી ગઈ છે એટલે લોકોએ જરા હળવાશ અનુભવી છે. કોરોનાની આ વેકસીન તમારું કોરોના સામે રક્ષણ કરે છે એટલે કોરોનાની વેકસીન દરેક વ્યક્તિએ અચૂક લેવી જ … Read more

હાર્ટ એટેકથી બચવા આજથી જ કરો આ 5 કામ

હાર્ટ એટેકથી બચવા માટેના  ઉપાય

આજકાલ લોકોના જીવનનો કઈ ભરોસો નથી રહ્યો, કાલે હસતો રમતો માણસ આજે દુનિયા છોડીને ચાલ્યો જાવ એવા અઢળક કિસ્સા આપણે સાંભળ્યા છે. 40- 45 વર્ષની ઉંમરમાં ય લોકોને અચાનક છાતીમાં દુખાવો ઉપડેને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યાં સુધી તો કેસ ખલાસ થઈ જાય એવા કિસ્સા આપણી આંખો સામે જ બનતા હોય છે. હાર્ટ એટેકના કારણે … Read more