રાત્રે સુતી વખતે નાભિમા માત્ર 2 ટીપા તેલ નાખો અને મેળવો અનેક લાભો
નાભિમા તેલ નાખવાના ફાયદા જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે બાળકને પોષણ નાભિ માં રહેલા નાળ દ્વારા મળતું હોય છે. આ નાળ દ્વારા જ બાળકને સમગ્ર પોષણ મળે છે. આપણા શરીરમાં રહેલા નાભિનું મહત્વ ખુબ જ છે. જ્યારે યોગી પુરુષો ધ્યાન કરે છે ત્યારે નાભિ ચક્ર પર કરે છે. કહેવામાં આવે છે કે કુંડલિની … Read more