આ વસ્તુથી 50 વર્ષની ઉંમરે પણ તમારો ચહેરો જુવાન દેખાશે
લગભગ દરેક ભારતીય ઘરમાં ફટકડી સરળતાથી મળી રહે છે. જેનો ઉપયોગ મોટેભાગે પાણીને સાફ કરવા માટે થતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે દેખાવ માં સફેદ પથ્થર જેવી દેખાતી આ ફટકડી દવા તરીકે ઉપયોગી છે. તેના ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા મળે છે. ફટકડીનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ ની સમસ્યાઓમાંથી છુટકારો … Read more