આજથી જ પીવા લાગો આ પાણી જાણી લો સંપૂર્ણ માહિતી

drink-for-morning

મનુષ્યને જીવવા માટે હવા પાણીને ખોરાકની જરૂર હોય છે. તેમાં પાણી ખૂબ જ મહત્વની જરૂરિયાત છે. આપણી પાણી પીવાથી લઈને ભોજન બનાવવાની ઘરના રોજિંદા બધા જ કામમાં પાણીનો ઉપયોગ કર્યો છે. તો આજે આપણે આખો દિવસ દરમિયાન હુંફાળું પાણી પીવાથી સ્વાસ્થ્યને થતા અઢળક ફાયદા વિશે જાણીશું. જ્યારે આપણે સવારમાં ઉઠીએ તો સૌથી પહેલા પાણી પીવું … Read more

ખજૂર ના ફાયદા: શિયાળામાં દરરોજ ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદો જાણો

benefits of dates

ખજૂર ના ફાયદા – health benefits of dates ખજૂરનું ઝાડ ખૂબ જ ઉંચુ હોય છે, જેમાં પાંદડા બહુ ઓછા હોય છે, પરંતુ તેના ફળ ખૂબ જ મીઠા અને ફાયદાકારક હોય છે. તેથી જ કહેવાય છે કે આપણે ખજૂરના ઝાડ જેવા નહીં, તેના ફળ જેવા બનવું જોઈએ. ખજૂર ખાવાથી અનેક બીમારીઓ દૂર રહે છે, તે ખૂબ … Read more

લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન જાણો

blood-clots-problem

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે ખાવા-પીવાની, વ્યાયામ કરવાનો સમય નથી હોતો. આવી પરિસ્થિતિમાં બીમાર થવું પણ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. આ બધી જ બીમારીઓ લોહીની વિસંગતતા કારણભૂત હોય છે. જેમાં ઘણી વાર લોહી જામી જવાની સમસ્યા થતી હોય છે. તમને જણાવી દઈએ કે લોહી જામી જવું એનાથી અનેક પ્રકારની ગંભીર બિમારીઓ જન્મે … Read more

મોં ના ચાંદા, ખાંસી, બેસેલો અવાજ માંથી છુટકારો મેળવવાનો અસરકારક ઉપાય

mouth ulcer home remedy

natural remedies તમે કાથાનું નામ તો સાંભળ્યું જ હશે, કાથો ખેરના વૃક્ષના લાકડામાંથી બને છે, આયુર્વેદ અનુસાર કાથો ઠંડો હોય છે જે કુષ્ટ રોગ, મેદસ્વીતા, ખાંસી, મુખ રોગ, ઘા, રક્તપિત્ત, ઇજા જેવા રોગોમાં અકસીર સાબિત થાય છે. શરીરને અલગ અલગ રોગોથી બચાવવા કાથો ઉપયોગી છે કાથો સામાન્ય રીતે પાનમાં લગાવવામાં આવે છે, પાનમાં લગાવવામાં આવતો … Read more

લોહીની ઉણપ, પેશાબમાં થતી બળતરા જેવા અનેક રોગોમાં અસરકારક છે આ ફળ

health benefits of phalsa

એવા અનેક ફળ છે જેના વિશે આપણને ખબર હોતી નથી. આપણે એના ગુણો વિશે પણ જાણતા નથી.એવું જ ફળ છે ફાલસા. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પણ ફાલસાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ફળ ભારત સિવાય પાકિસ્તાન, થાઈલેન્ડ અને લાઓસ માં પણ ઉગાડવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે એના ફાયદા વિપુલ પ્રમાણમાં છે. તેમાં આયર્ન, ફોસ્ફરસ, વિટામિન … Read more

વડીલો અને ડોકટરો પણ આપે છે આ અનાજ ખાવાની સલાહ જાણો

millet benefits

બાજરો ખાવાના ફાયદા ગુજરાતના ગામડામાં વર્ષોથી ખવાતું ધાન્ય એટલે બાજરો. બાજરી ત્રણેય ઋતુમાં પાકે છે. પહેલાના લોકો રોજેરોજ બાજરાનો રોટલો ખાતા. પણ હવેના સમયમાં શહેરોમાં તો બાજરાનું સેવન સાવ ઓછું થઈ ગયું છે. ને હવે તો ગામડામાં પણ લોકો ઘઉંની રોટલી ખાતા થઈ ગયા છે. તો આજે અમેં તમને એ ભુલાઈ રહેલા બાજરાના કેટલાક ફાયદા … Read more

શેરડીના રસ ફાયદા કેલ્શિયમની ઉણપ, હાડકા મજબુત, કેન્સર જેવી બીમારીઓથી બચાવવા કરો આ વસ્તુનું સેવન

Sugar cane

શેરડીના રસ ફાયદા છ રસમાં ગળપણ નું મહત્વ વિશેષ છે. ગોળ, ખાંડ, સાકર વગેરે ગળ્યા પદાર્થો શેરડી ના રસ માંથી બનાવવામાં આવે છે. શેરડી ભારતમાં મૂળ આસામ અને બંગાળની વતની છે. ભારતના પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, દક્ષિણ ભારત વગેરે જેવા સ્થળોએ શેરડીનું વાવેતર કરાય છે. ભારત ઉપરાંત ક્યુબા, જાવા, પૂર્વ આફ્રિકા વગેરેમાં પણ શેરડીનું … Read more

વજન ઘટાડવા માટે દરરોજ સવારે ઊઠીને 30 થી 40 મિનિટ કરો આ કામ

weight loss exercises

વજન ઘટાડવા માટે કસરત અત્યારની વ્યસ્ત જીવનશૈલી અને લાંબા સુધી બેસી રહેવાના ખાવાની ખોટી આદતો અને કસરતના અભાવને કારણે દરેક લોકોનું વજન ઝડપથી વધવા લાગ્યો છે. વજન વધવાની આ સમસ્યા ત્યારે સામાન્ય બની ગઈ છે. મોટા ભાગની ચરબી પેટ અને પગની આસપાસ દેખાવા લાગે છે. ખાસ કરીને પગ ની આસપાસ અને પેટ જે દેખાવમાં ખૂબ … Read more

ઈંડા અને માસ કરતા વધુ શક્તિશાળી છે આ વસ્તુઓ જાણો

health benefits of vegetable

મોટાભાગે લોકો પ્રોટીનની જરૂરિયાત ને પૂરી કરવા માટેની શરીરને વધુ શક્તિશાળી બનાવવા માટે ઈંડાનું સેવન કરતા હોય છે. જેના લીધે શરીર બળવાન અને પુષ્ટ બને છે. એવું કહેવામાં આવે છે. પરંતુ અહીં અમે એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે ઈંડા કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ વસ્તુ નું સેવન કરવાથી અનેક બીમારીઓ દુર થાય છે, તો … Read more

ફક્ત આ સૂકુ ફળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા

health benefits apple

તમે સફરજન તો ખાતા જ હશો, પરંતુ શું તમે સૂકું સફરજન ક્યારેક ખાધું છે ? હા, સુકુ સફરજન, તો ચાલો આજે અમે તમને સૂકા સફરજનના ફાયદા વિશે જણાવીએ. વિશ્વના ઘણા લોકો સૂકા સફરજન ની મોજ લેતા હોય છે. તે એકદમ મીઠું હોય છે. લોકો તેને નાસ્તાના રૂપમાં ખાય છે. તેને કાપીને તેના પાણીને સંપૂર્ણપણે સૂકવીને … Read more