દરરોજ જમ્યા પછી કરો આ એક વસ્તુનું સેવન અનેક બીમારી દુર થશે
વરિયાળી ના ફાયદા પહેલાના વખતથી જ મુખવાસ તરીકે વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળીનું જમ્યા પછી સેવન કરવામાં આવે તો ખોરાક સરળતાથી પચી જાય છે . વરિયાળી તંતુમય હોય છે એટલે જમ્યા પછી તેનું સેવન અન્નનળીને એકદમ સાફ કરી દે છે અને ભોજનને સરળતાથી પચાવી દે છે. વરિયાળીના ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન k, વિટામિન … Read more