હાડકાની કોઈ પણ તકલીફ માટે તથા કમરનો દુખાવો,ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવા માટે કરો આ ઉપાય
હાડકા મજબૂતી માટે:- આપણે જોઈએ છે કે લોકો ચાલતા જતા પડી જાય તો પણ એમના હાથ પગનું હાડકું તુટી જતું હોય છે. તો ક્યારેક લોકો ચાલુ વાહન પરથી પડી જતા હોય છે, ત્યારે સામાન્ય રીતે ઘા કે ઘસરકા સિવાય બીજું કશું થતું નથી..એટલે કે એમના હાડકા મજબૂત હોય છે. ઉમરની સાથે શરીરમાં ઘણા બધા ફેરફાર … Read more