કમળો માટેના ઘરેલું રામબાણ આયુર્વેદિક ઉપાય

કમળો ના ઉપાય

કમળો ના ઉપાય યકૃતમાંથી બળતરા થાય છે એટલે કે યકૃતમાં આવેલા સોજાને કમળો કહેવામાં આવે છે. જે વાયરલ ચેપને કારણે થાય છે. એ સિવાય દારૂ જેવા હાનિકારક દ્રવ્યો ના વધુ પડતા સેવનના કારણે પણ થાય છે. કમળાના બે પ્રકાર હોય છે. એક તીવ્ર અને લાંબી અસર વાળો. કમળા ના વાયરસ ની વિવિધ રોગોના વાયરસ તરીકે … Read more

મગફળી ના ફાયદા શિયાળામાં કરી લો માત્ર આ એક વસ્તુનું સેવન ઘણી બિમારી થશે દુર

મગફળી ના ફાયદા,

મગફળી ના ફાયદા  મગફળી અજીનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે માટે ઉપવાસમાં નું સૌથી વધારે સેવન કરવામાં આવે છે. મગફળી ખાવાથી શરીરમાં સુગરની માત્રા નિયંત્રણમાં રહે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ કાર્બોહાઈડ્રેટ ખોરાક પછી થોડા દાણા મગફળીના ખાવામાં આવે તો સુગર નિયંત્રણમાં રહે છે. પલાળેલી મગફળી ના 20 કે 25 દાણા નિયમિત ખાવાથી ખૂબ … Read more

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા અને કફ, ગળામાં ખારાશ ને દૂર કરશે આ આ ઉપાય

શરદી ઉધરસ.

શરદી ઉધરસ કોરોના વધી રહેલા કેસની સાથે ઋતુ બદલાવાના કારણે મોટાભાગે લોકોને શરદી ખાંસી ની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યાથી બધા પરેશાન હોય છે. એવા સમયમાં ડોક્ટરો બધાને ફલૂથી બચવાની અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપતા હોય છે. સામાન્ય રીતે ઋતુઓમાં ફેરફાર થતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. જેના લીધે વ્યક્તિ … Read more

ઓમિક્રોન ના ખતરાથી બચવા માટે આપનાવો આ સામાન્ય આદતો

ઓમિક્રોન

ઓમિક્રોન કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. એવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના બચાવ માટે કોઈ પણ ઉપાય કરવા તૈયાર છે. દરેક નો ઉદ્દેશ પોતાને સુરક્ષિત રાખવાનો છે. સામાન્ય નિયમોનું પાલન કરીને આપણે બધા જ કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે પરંતુ કોરોના ના કારણે લાગેલી રોગ દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક … Read more

કમળો,એસીડીટી,પથરી જેવી ગંભીર રોગોનો રામબાણ ઇલાજ છે જાણો આદુના ફાયદા

આદુના ફાયદાઓ

આદુના ફાયદા :- આદુની ખેતી ભારતભરમાં કરવામાં આવે  છે અને એ રેતાળ અને પથરાળ જમીનમાં થાય છે. તેની ગાંઠ કાપીને રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના આદુ ખૂબ વખણાય છે. એ ઉપરાંત ગુજરાતના ખેડા જિલ્લામાં સારા પ્રમાણમાં તેની ખેતી કરવામાં આવે છે. આદુ નો છોડ જેમ છે વધુ પ્રમાણમાં ફેલાઈ છે તેમ … Read more

શિયાળામાં અને રાત્રે સુતા પહેલા ગોળ ખાવાથી થાય છે અદ્ભુત ફાયદા જાણો

ગોળ ખાવાના ફાયદા

ગોળ ખાવાના ફાયદા સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે આપણે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવતા રહીએ છીએ. એ ઉપચાર આપણને આપણા ઘરના રસોડામાંથી જ મળતા હોય છે. એમાંની એક વસ્તુ છે ગોળ. ગળપણ માટે ખાંડ અને ગોળ બંને વપરાય છે. આપણા વડીલો પણ શિરા, ચીક્કી અને મીઠાઈમાં વધુ ગોળનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હતા. એ સમયે ખાંડ ખુબ … Read more

આ 8 ઘરેલુ ઉપાયો કરીને તમે પણ મેળવી શકો છો સુંદર અને ગ્લોઇંગ ત્વચા જાણી લો

ગોરી ત્વચા માટે,

ગોરી ત્વચા માટે અત્યારની દોડધામ ભરી જીવનશૈલીને કારણે આપણે યોગ્ય રીતે કાળજી રાખી શકતા નથી. અત્યારના સમયમાં પ્રદૂષણ પણ ખૂબ જ વધી રહ્યું છે. સાથે જ વધતી ઉંમર પ્રમાણે ત્વચામાં પણ અમુક સમસ્યાઓ અને ફેરફાર થવા લાગે છે. જેમ કે ખીલ, કાળા વર્તૂળ,  કરચલીઓ પડવી, ચહેરાની ચમક ઉતરી જવી વગેરે જેવી ઉંમરની નિશાનીઓ દેખાવા લાગે … Read more

સાંધાના દુખાવો, ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધીની દરેક સમસ્યાઓ દૂર થાય છે આ ઔષધી દ્વારા જાણો

સરગવાના ફાયદા

સરગવાના ફાયદા સરગવાને અનેક રોગોનું ઔષધ માનવામાં આવે છે. સરગવાની છાલ સિંગ બીજ અને પાન એ બધા જ ઔષધીય ગુણો ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે એક લાલ ફુલવાળો સરગવો અને એક સફેદ ફુલવાળો સરગવો. મોટા ભાગે સફેદ ફુલવાળો બધે જોવા મળે છે. સરગવાના અનેક ઔષધીય ગુણો છે. સરગવાની સિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ … Read more

આયુર્વેદિક પદ્ધતિ દ્વારા ઘર બેઠા કરો ફેફસા અને લીવરની સફાઈ

ફેફસા લીવર

ફેફસા અને લીવર શરીરને સ્વસ્થ અને તાજગીસભર રાખવા માટે યોગ્ય પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો પણ ખૂબ જરૂરી છે. વિશેષજ્ઞ દ્વારા જણાવવામાં આવે છે કે અમુક મૂખ્ય વસ્તુ હોય તો જમ્યા પછી નિયમિત ખાવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. એ જ રીતે જો અમુક વસ્તુઓ જમ્યા પહેલા ખાલી પેટે ખાવામાં આવે તો ખૂબ … Read more

જો તમારે વજન ઓછું કરવું હોય તો બ્લેક કોફી પીવાનું શરૂ કરો

બ્લેક કોફી,

ઘણા લોકોને કોફી પીવી ગમે છે. એને વિવિધ રીતે બનાવવામાં આવે છે. પરંતુ જો કોફીમાં ખાંડ અને દૂધ નાખવામાં ન આવે તો એ વધુ ફાયદાકારક બની રહે છે. બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેની સુગંધ તણાવ ને દૂર કરે છે અને મૂડ સારું કરે છે. આજે અમે બ્લેક કોફી ના વિવિધ ફાયદાઓ … Read more