ગોળ સાથે મિક્સ કરીને ખાઓ આ દેશી વસ્તુ ડાયાબિટીસ, પેટના રોગ, સંધિવા અને બળતરા જેવી અનેક સમસ્યાઓથી થશે છુટકારો
ગોળ ના ફાયદા ગોળનું સેવન માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે, પરંતુ જો દેશી ઘી સાથે તમે ગોળનું સેવન કરો તો એનાથી બમણા ફાયદા મળે છે. ગોળ અને દેશી ઘી બંને પોષક તત્વોથી ભરપૂર હોવાથી ગોળ અને દેશી ઘી નું એક સાથે સેવન કરવાથી ઘણી બધી બીમારીઓથી છુટકારો મળે છે. ગોળમાં પ્રોટીન, વિટામિન બી … Read more