ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું બનાવવાની સરળ રીત

Gunda nu Athanu Banavani Rit

ગુંદાનું અથાણું ફળ દરેક વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક બની રહે છે. દરેક ફળ માં અલગ અલગ ગુણધર્મો હોય છે. જેનાથી ઘણી બીમારી આપણા થી દૂર રહે છે. માટે હંમેશા ફળ નું સેવન જરૂર કરવું જોઈએ. જેથી શરીર તંદુરસ્ત રહે અને સ્વસ્થ પણ રહી શકે. એમાં પ્રત્યેક વ્યક્તિ ને ઋતુ પ્રમાણે ફળો નું સેવન જરૂર … Read more

વજન ઘટાડવા માટે દરરોજ સવારે ઊઠીને 30 થી 40 મિનિટ કરો આ કામ

weight loss exercises

વજન ઘટાડવા માટે કસરત અત્યારની વ્યસ્ત જીવનશૈલી અને લાંબા સુધી બેસી રહેવાના ખાવાની ખોટી આદતો અને કસરતના અભાવને કારણે દરેક લોકોનું વજન ઝડપથી વધવા લાગ્યો છે. વજન વધવાની આ સમસ્યા ત્યારે સામાન્ય બની ગઈ છે. મોટા ભાગની ચરબી પેટ અને પગની આસપાસ દેખાવા લાગે છે. ખાસ કરીને પગ ની આસપાસ અને પેટ જે દેખાવમાં ખૂબ … Read more

જુનામાં જુની કબજિયાત થી છૂટકારો મેળવવા માટે કરો આ ઉપાય

constipation home remedies

જુનામાં જુની કબજિયાત ની દવા જુના જમાના ની લાઈફ સ્ટાઇલ ની આજની લાઈફસ્ટાઈલમાં ખૂબ જ ફરક છે. ભોજન ની અનિયમિતતા, ભાગદોડવાળું જીવન વગેરેના કારણે રોજ સવારે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે. દરરોજ સવાર ની સૌથી મોટી સમસ્યા કબજિયાત છે. જે મોટી ઉંમર ના માણસોને જ નહીં, પરંતુ આજના સમયમાં યુવાનો અને … Read more

અનેક બીમારીઓ દૂર કરે છે આ એક શક્તિશાળી ફળ ડાયાબિટીસની સાથે વજન ઘટાડવામાં પણ છે મદદરૂપ જાણો

cactus benfits

ફીંડલા ના ફાયદા આપણી આસપાસ એવા ઘણા છોડ છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. મોટા ભાગે આપણને એવું લાગે છે કે આ છોડ માત્ર સાત સજાવટ માટે ઉપયોગી છે. પરંતુ એવા ઘણા છોડ છે જે ઘરની સજાવટની સાથે ઔષધીય ગુણો પણ ધરાવે છે. તેમાં રહેલા પોષક તત્વો ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય … Read more

ચહેરાને સુંદર અને ચમકતો બનાવવા ઘરે જ કરો આ ઉપાય

glowing skin ચહેરાને સુંદર

ચહેરાને સુંદર બનાવવા હાલના સમયમાં પ્રસંગ અને તહેવારોમાં પાર્લરમાં જઈને ચહેરાને સુંદર બનાવવા માટે ઘણો બધો ખર્ચ કરવામાં આવે છે પરંતુ એ વસ્તુઓ ચહેરાની ત્વચા માટે હાનિકારક હોય છે. અલગ અલગ કેમિકલવાળી વસ્તુથી ચહેરો ખરાબ થવા લાગે છે. થોડા દિવસ સુધી ચહેરો ચમકે છે પરંતુ આગળ સમય જતાં તે ખરાબ થવા લાગે છે. આપણે પાર્લરમાં … Read more

ઈંડા અને માસ કરતા વધુ શક્તિશાળી છે આ વસ્તુઓ જાણો

health benefits of vegetable

મોટાભાગે લોકો પ્રોટીનની જરૂરિયાત ને પૂરી કરવા માટેની શરીરને વધુ શક્તિશાળી બનાવવા માટે ઈંડાનું સેવન કરતા હોય છે. જેના લીધે શરીર બળવાન અને પુષ્ટ બને છે. એવું કહેવામાં આવે છે. પરંતુ અહીં અમે એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે ઈંડા કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ વસ્તુ નું સેવન કરવાથી અનેક બીમારીઓ દુર થાય છે, તો … Read more

માથાના દુખાવા સહિત શરીરની કમજોરી પણ કરી દેશે દુર જાણો આ વૃક્ષના અમુલ્ય ફાયદા

benefits of shirish

આપણી આસપાસ ઘણા એવા વૃક્ષો હોય જેના ફળ પાન અને મૂળનું સેવન કરવાથી શરીરની અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. આવું જ એક વૃક્ષ છે સીરસનું જેનો ઉપયોગ તમે દાંતના દુખાવામાં, માથાના દુખાવા તેમ જ ઉધરસમાં કરી શકો છો.આ વૃક્ષ નું સેવન કઈ રીતે કરવું એનો ઉપયોગ શું છે, એ આજે અમે તમને લેખમાં જણાવીશું. … Read more

ફક્ત આ સૂકુ ફળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા

health benefits apple

તમે સફરજન તો ખાતા જ હશો, પરંતુ શું તમે સૂકું સફરજન ક્યારેક ખાધું છે ? હા, સુકુ સફરજન, તો ચાલો આજે અમે તમને સૂકા સફરજનના ફાયદા વિશે જણાવીએ. વિશ્વના ઘણા લોકો સૂકા સફરજન ની મોજ લેતા હોય છે. તે એકદમ મીઠું હોય છે. લોકો તેને નાસ્તાના રૂપમાં ખાય છે. તેને કાપીને તેના પાણીને સંપૂર્ણપણે સૂકવીને … Read more

om mantra દરેક દુઃખની દવા છે આ ચમત્કારી મંત્ર જાણો

om mantra 

om mantra  આજે આપણે જોઇશું, બ્રહ્માંડના સૌથી શક્તિશાળી એક શબ્દ વિષે જે શબ્દને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ધાર્મિક સ્થાન આપવામાં આવ્યું છે. એવા ૐ વિશે. ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિનું પ્રતીક, ઓમ વગર હિન્દુ ધર્મશાસ્ત્રમાં બધું જ અધૂરુ માનવામાં આવે છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી આજ દિવસ સુધી લગભગ દરેક ધર્મમાં ઓમકારનું પોતાનું … Read more

ધાણાજીરું ના ફાયદા અને બનાવવાની સાચી રીત જાણો

ધાણાજીરું ના ફાયદા

ધાણાજીરું ના ફાયદા જો તમે ધાણાજીરું તમારા રસોડા માં ઓછું ઉપયોગ કરતા હોય તો ચોક્કસ થી તેનો ઉપયોગ વધારી ને નિરોગી બનો. રોજિંદા વપરાશ માં લેવાતું ધાણાજીરું માત્ર સ્વાદ માં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માં પણ ઉમેરો કરે છે. ખૂબ જ પૌષ્ટિક એવું ધાણાજીરું સૂકા ધાણા અને જીરા ને ક્રશ કરીને બનાવવામાં આવે છે. લગભગ … Read more