કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય બસ કરો આ ઉપાય
ગોમૂત્ર ના ફાયદા શાસ્ત્રોમાં ઋષિ-મુનિઓએ ગાયોનો અનંત મહિના મહિમા વર્ણવ્યો છે. ગાયના દૂધ, દહીં, માખણ, ઘી છાશ અને ગૌમુત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એનાથી ઘણા રોગો પણ દૂર થાય છે. જે માટે ગૌમૂત્ર અને એક મહાન ઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, કેરોટીન, અમોનિયા અને સ્વળ ક્ષાર વગેરે જેવા … Read more